દિવાળીમાં વતન જવા બસની છત પર બેસીને જોખમી સવારી કરતા મુસાફરો, જુઓ વીડિયો

<p>દિવાળીના તહેવાર સમયે દરેક જણાને વતનમાં જવાની ઈચ્છા હોય છે. ગુજરાતમાં કામ કરતાં રાજસ્થાનના લોકોનો ઉદેપુર-અમદાવાદ હાઇવે પર અરવલ્લીમાં ખાનગી બસોની છત પર બેસીને જોખમી સવારી કરતા મુસાફરોનો વીડિયો વાયરલ થયો છે.</p>

from gujarat https://ift.tt/2quWB00

No comments:

Post a Comment