અમરેલીઃ યુવક મોબાઇલ રિપેરિંગ કરી રહ્યો હતો ને અચાનક ફાટ્યો, જુઓ વીડિયો

ધારીની મોબાઈલ રીપેરીંગની દુકાનમાં મોબાઈલ ફાટ્યો છે. યુવક મોબાઇલ રિપેરિંગ કરી રહ્યો હતો, ત્યારે જ મોબાઇલ ફાટ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

from gujarat https://ift.tt/2QLMAH7

No comments:

Post a Comment