ગોધરામાં બીકોમ સુધી ભણેલા યુવાનને નોકરી ન મળતાં શરૂ કરી મોચીગીરી, જુઓ વીડિયો

<p>ગોધરાના બામરોલીરોડ પર 24 વર્ષના ઓમ વીર મંડારે જૂતા ચપ્પલ રિપેરિંગ સેન્ટર શરૂ કર્યું છે. બીકોમ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં અને નોકરી ન મળતાં ઘર ચલાવવા યુવાને આ પગલું ભર્યું છે. ઓમના પરિવારમાં માતા-પિતા સહીત ચાર બેહનો પરણિત છે, એક નાનો ભાઈ છે જે વિકલાંગ છે.  પિતા નિવૃત

from gujarat https://ift.tt/2DKuXog

No comments:

Post a Comment