ગુજરાત ATSને મળી મોટી સફળતા, વલસાડમાંથી ઝડપાયો નક્સલવાદી, જુઓ વીડિયો

<strong>વલસાડઃ</strong> ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. વલસાડમાંથી નક્સલીને ઝડપી લેવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી નક્સલી નાસતો ફરતો હતો. છેલ્લા ઘણા સમયથી તે ગુજરાતમાં છુપાયો હોવાની ATSને બાતમી મળી હતી. શુક્રવારે બાતમીના આધારે વાપીમાં દરોડો પાડીને તેને ઝડપી લેવાયો હતો. ઝડપાયેલો શખ્સ રાજેશ રવિદાસ બિહારના ગયા જિલ્લાના બહોરમા

from gujarat https://ift.tt/2Btu1lK

No comments:

Post a Comment