નવા વર્ષના દિવસે જ અમદાવાદથી અંકલેશ્વર હાઈ-વે પર સર્જાયા ચાર અલગ-અલગ અકસ્માત, 4નાં મોત

<strong>ભરૂચઃ</strong> નવા વર્ષે જ અકંલેશ્વર ખાતે ચાર અલગ-અલગ સ્થળે સર્જાયેલા ખમખ્વાર અક્સમાતમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં હતા. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈ-વે પર બે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકંલેશ્વરમાં ચાર અલગ-અલગ સ્થળો પર સર્જાયેલા ચાર અકસ્માતમાં ચાર લોકોનાં

from gujarat https://ift.tt/2qAYUyE

No comments:

Post a Comment