<strong>જૂનાગઢઃ </strong>તાલાળા અને માળીયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારમા ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે આ વિસ્તારમાં 2.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું એપી સેન્ટર તાલાળાથી 15 કિ.મી. દૂર હતું. હાલ કોઇ જાનમાલની નુકશાનીના સમાચાર નથી મળ્યા. આ પહેલા પણ અનેકવાર આંચકા અનુભવાયા છે.
from gujarat https://ift.tt/2qNC1rS
No comments:
Post a Comment