ભાવનગરઃ ડોક્ટરે મહિલા પર ઉપાડ્યો હાથ , જુઓ LIVE VIDEO

ભાવનગરઃ સર ટી હોસ્પિટલમાં સ્ટાફની દાદાગીર સામે આવી છે. મહિલા વોર્ડમાં ઘૂસીને મહિલા સિક્યોરિટી પર હાથ ઉગામ્યો હતો. હોસ્પિટલનો સ્ટાફ શખ્સનું નામ આપવા માટે મૌન સેવી રહ્યા છે.

from gujarat https://ift.tt/2Oz4r36

No comments:

Post a Comment