<strong>અમદાવાદ:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસમાં ત્રણ અલગ અલગ સ્થળે કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે. જેમાં આણંદ અને કચ્છ અને રાજકોટ કાર્યક્રમમાં જશે. આણંદ ખાતે અમુલ ડેરીના નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે. અને ખેડૂત સંમેલનને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 9-30
from gujarat https://ift.tt/2zF1g4V
No comments:
Post a Comment