પોલીસની મદદથી નર્મદામાં થાય છે દારૂની હેરાફેરી, કોલેજીયન યુવતીઓ મારે છે દારૂની ખેપ, જુઓ વીડિયો
નર્મદાના પોલીસવડાએ પરિપત્ર જાહેર કરીને પોલીસની મદદથી નર્મદામાં દારૂની હેરાફેરી થતો હોવાનો દાવો કર્યો છે. દારૂની હેરાફેરી માટે યુવક-યુવતીઓનો કેરિયર તરીકે ઉપયોગ થતો હોવાનું પણ જણાવાયું છે.
No comments:
Post a Comment