અમદાવાદઃ હાર્દિકના સમર્થનમાં 51 જેટલા યુવકોએ કરાવ્યું મુંડન, જુઓ વીડિયો

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે દસમો દિવસ છે. હાર્દિકે ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. ઉપવાસના સ્થળ પર હાર્દિક પટેલના સમર્થનમાં સરકારના વિરોધમાં મુંડન કરાવ્યું હતું. હાર્દિકના ટી શર્ટ પહેરીને રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી આવેલા 51 જેટલા યુવકોએ મુંડન કરાવીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. 

from gujarat https://ift.tt/2Py6TXC

No comments:

Post a Comment