‘નીતિનભાઈના પરતાપે નવરો બેઠો છું પણ નીતિનભાઈ તમને એક્સિડન્ટ થાય તો હું તમને 3 લાખ આપીશ’

નીતિન પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી જેનો હાલ ખેડૂતોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે એક ખેડૂતે નીતિન પટેલની ખેડૂતલક્ષી જાહેરાત સામે એક વીડિયો વાયરલ કર્યો છે અને તે ખેડૂતે જાહેરાત કરી હતી કે નીતિન પટેલનો અકસ્માત થાય તો હું 3 લાખ આપીશ.

from gujarat https://ift.tt/2DpSZpk

No comments:

Post a Comment