અમરેલી: અમરેલી: જર્જરિત શાળા તોડી નવી બનાવવાની હોવાથી વિદ્યાર્થીઓ મંદિરમાં બેસી અભ્યાસ કરવા મજબૂર

<br /><br />અમરેલી: ભણશે ગુજરાત, રમશે ગુજરાત અને સર્વ શિક્ષણ અભિયાન સહીત ના સરકારી સ્લોગનો ફક્ત સ્લોગનો જ હોય તેમ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં અર્થ વિહોણા લાગી રહ્યા છે અને ખેરામાં છેલ્લા આઠ મહિનાથી સરકારી શાળાના 250 જેટલા બાળકો ગામના શીકોતર માતાના મંદિરમાં બેસી અભ્યાસ કરવા મજબૂર

from gujarat http://bit.ly/2FV0ELY

No comments:

Post a Comment