જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલાતા તેના ભાઈ શંભુ ભાનુશાળીએ શું કહ્યું ? જુઓ વીડિયો

ગુજરાતના ભારે ચર્ચાસ્પદ જયંતિ ભાનુશાળી હત્યા કેસનો 24માં દિવસે પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ હત્યાના મૂળ સુધી પહોંચવામાં સફળ રહી છે, જે અંગે જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી અને જયંતિ ભાનુશાળીના દુશ્મન છબિલ પટેલ અને મનિષા ગોસ્વામી પર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

from gujarat http://bit.ly/2AZ3r3u

No comments:

Post a Comment