કોંગ્રેસના લીમડીના ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલને કાર્યકરોએ ફટકાર્યાં હોવાના દાવા સાથે એક બનાવટી વીડિયો વાયરલ થયો છે. જોકે આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ સોમાભાઈ નથી તેવું સ્પષ્ટ દેખાય છે. સોમાભાઈએ પોતાને બદનામ કરવા આ વીડિયો વાયરલ કરાયો હોવાની સ્પષ્ટતા કરી છે.
from gujarat https://ift.tt/2FVoWqR
No comments:
Post a Comment