<p>મોરબીમાં ફાયરિંગ ઘટનામાં ગઈકાલે વિશાલ નામના બાળકનું મોત થયું હતું. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આજે મોડી સાંજના સમયે અજાણ્યા ઈસમો દ્વારા અંધાધુંધ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં ચારથી વધુને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અગાઉ મુસ્તાક મીર નામના યુવક પર ફાયરિંગ કરી હત્યા નિપજાવવામાં આવી
from gujarat https://ift.tt/2zRl84c
No comments:
Post a Comment