<strong>જસદણઃ</strong> જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. આ પેટાચૂંટણીમાં સરેરાશ 72 મતદાન થયું હતું. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. બંન્ને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો હતો. આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ
from gujarat https://ift.tt/2SWpHBo
No comments:
Post a Comment