જસદણ પેટા ચૂંટણીઃ બપોરે બે વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન, બંન્ને ઉમેદવારોએ જીતનો કર્યો દાવો

<strong>જસદણઃ</strong> જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે બે વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન થયું હતું. આ પેટાચૂંટણીમાં ભારે મતદાન થવાની સંભાવના છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. બંન્ને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો

from gujarat https://ift.tt/2LqsAYP

No comments:

Post a Comment