અમદાવાદના વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત, ભાજપના સાંસદે બધાને આપ્યા 100-100 રૂપિયા, જુઓ વીડિયો

ગોધરાઃ અમદાવાદના નારોલની સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલની બસને ગોધરાના પરવડી પાસે અકસ્માત નડ્યો હતો. તેમની મુલાકાતે પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પહોંચ્યા હતા. 

from gujarat http://bit.ly/2EMZqCE

No comments:

Post a Comment