ચુડાસમાએ શિક્ષકોને કેમ ધધડાવ્યા? કહ્યું, \'તમારે સંસ્કાર શિખવાની શરૂઆત અહીંથી કરવી જોઇએ\'

પાલનપુરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના પ્રવચન દરમિયાન ફોન પર વાત કરીને ઉભા થઇ બહાર જતા શિક્ષકોને ઠપકો આપ્યો હતો. તેમણે શિક્ષકોને ડિસિપ્લિન શિખવા કહ્યું હતું. 

from gujarat https://ift.tt/2oVi2pU

No comments:

Post a Comment