પાકિસ્તાનના કરાચીમાં રસ્તા પર બાઈક સરખી કરતો જોવા મળ્યો ‘સલમાન ખાન’, Video થયો વાયરલ

<strong>નવી દિલ્હીઃ</strong> સલમાન ખાન બોલિવૂડના એવા બેચલર છે જેના માટે હજારો યુવતીઓનું દિલ ધડકે છે. એવામાં જો કોઈ તેના ડુપ્લિકેટને જોઈ લે તો સામેવાળા હોશ ઉડી જશે. હાલમાં ઇન્ટરનેટ પર સુપર સ્ટાર સલમાન ખાનના એક ફેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવીએ કે, તેનો ડુપ્લીકેટ બીજે ક્યાંય નહીં

from entertainment http://bit.ly/2FNvYfk

No comments:

Post a Comment