અક્ષય કુમારે દીકરી નિતારા સાથે ઉડાવી પતંગ, શેર કર્યો Video

<strong>મુંબઈઃ</strong> સમગ્ર દેશમાં લોહરી અને મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ તહેવારમાં સૌથી વધારે ખાસ હોય તો પતંગ ઉડાડવાનું. બી ટાઉન એક્ટર્સ પણ આ તહેવારની ઉજવણી કરે છે. અક્ષય કુમારે પણ દીકરી નિતારા સાથે સોશિયલ મીડિયા પર પતંગ ઉડાડતો વીડિયો શેર કર્યો છે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો

from entertainment http://bit.ly/2VVWUzs

No comments:

Post a Comment