કરોડો રૂપિયાના બીટકોઈન તોડના કેસમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને કોર્ટ તરફથી થોડી રાહત મળી છે. કોર્ટે નલિન કોટડીયાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. <br /><br />પ્રાપ્ત માહિતી અનુસાર, ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા હાલમાં કરોડો રૂપિયાના બીટકોઈન તોડ મામલે જેલમાં હતા, આ સમયે તેમણે બીમાર માતાની સારવાર માટે
from gujarat http://bit.ly/2FLMUmu
No comments:
Post a Comment