‘...ત્યાં પેલો નીતિન પટેલ બેઠો છે, પાડા જેવો, ગેંડા જેવો એ હુ કરે છે?’ કોંગ્રેસનાં ધારાસભ્યની Dy.CM માટે અપમનાજનક ભાષા, જુઓ વીડિયો
કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે અત્યંત અપમાનજનક શબ્દો વાપર્યા હોવાની ઘટના બની છે. ગેનીબેને તેમના મતવિસ્તારમાં ધારાસભ્યને શોભે નહીં એવી ખરાબ ભાષા વાપરી હતી.
No comments:
Post a Comment