પાલનપુરઃ બે રેસલર વચ્ચે રોડ પર જ મારામારી, એકે બીજાને ઊંચકી કાર પર પછાડ્યો, જુઓ વીડિયો
પાલનપુરમાં મહામુકાબલામાં વધુ એક વિવાદ થયો છે. રેલી દરમિયાન બે રેસલર વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. રેસલર શનિ પ્રજાપતિને અન્ય રેસલરે માર માર્યો હતો.
No comments:
Post a Comment