<p><strong>ગાંધીનગરઃ</strong> લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉત્તરાયણ બાદ રાજ્યવ્યાપી યાત્રા કાઢશે. લોકોના પ્રશ્નો અને કેન્દ્ર-રાજ્ય સરકારની નિષ્ફળતાઓને લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે એક સામાજિક પ્રસંગે દિલ્હી પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સાથે બેઠક કરી હતી. જેમાં યાત્રાના આયોજનને
from gujarat http://bit.ly/2AqIGNw
No comments:
Post a Comment