ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં રાજકીય હડકંપના એંધાણ, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં રાજકીય હડકંપના એંધાણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપે એકબીજાના નેતાઓની જોડતોડની રાજનીતિન શરી કરી છે. એક ડઝન ધારાસભ્યો ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
No comments:
Post a Comment