બનાસકાંઠાઃ મોડી રાત્રે પ્રેમિકાને મળવા ઘરે ગયો યુવક, યુવતીના પરિવારજનો જોઇ જતાં શું થયું? જુઓ વીડિયો

લાખણીના ડોડિયા ગામે મોડી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા યુવકને પરિવારજનોએ પકડીને ઝાડ સાથે બાંધી તેના વાળ ઉતારી લીધા હતા. આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

from gujarat http://bit.ly/2RoZmjd

No comments:

Post a Comment