દેશનાં 70 મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે થઇ હતી. અહીં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલી હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં રાજ્યપાલે ધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન પછી કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થઇ રહ્યાં હતાં. અહીં મહિલા પોલીસકર્મી અને જવાનોએ અદ્ભૂત બાઇક સ્ટંટ
from gujarat http://bit.ly/2Uiuyxk
No comments:
Post a Comment