<strong>પાટણઃ</strong> 10 લાખ રૂપિયાની લેતી દેતી મામલે સિદ્ધપુરના યુવકનું અપહરણ કરાયું છે. આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે, જેમાં ઊંઝાના કહોડા અને સુરપુરા ગામના 4 શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે. અપહરણ કર્યા બાદ યુવકના પરિવારજનો પાસે 10 લાખની માંગણી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ
from gujarat http://bit.ly/2DzPvhP
No comments:
Post a Comment