મહેસાણાઃ બે શખ્સોએ જાહેરમાં યુવકની કરી હત્યા, CCTV થયા વાયરલ

<strong>મહેસાણાઃ</strong> મહેસાણામાં જાહેરમાં એક વ્યક્તિની ઘાતકી હત્યા થયાની ઘટના સામે આવી છે. શહેરના તિરુપતિ શાહિબાગ પાસે બે શખ્સોએ હુમલો એક યુવકની હત્યા કરી દીધી હતી. આ હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટના ગત 21 તારીખની છે. આ હુમલા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે.  

from gujarat https://ift.tt/2JFibKm

No comments:

Post a Comment